android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
જમ્મુ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષા
calendar_today January 2, 2026

જમ્મુ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષા

ઊંચા વિસ્તારો, પર્વતીય ક્ષેત્ર અને દૂરના ગામો બરફથી ઢંકાઈ ગયા છે

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : રાજકોટમાં 11 થી 13 જાન્યુઆરી વાયબ્રન્ટ સમિટ યોજાશે, 22થી વધુ દેશોના પ્રતિનિધિઓ લેશે ભાગ
calendar_today January 2, 2026

Gujarat Latest News Live : રાજકોટમાં 11 થી 13 જાન્યુઆરી વાયબ્રન્ટ સમિટ યોજાશે, 22થી વધુ દેશોના પ્રતિનિધિઓ લેશે ભાગ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 02 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Surat News : સુરતના ઉત્રાણમાં વાલીની ઓળખ આપી કિશોરીનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો
calendar_today January 2, 2026

Surat News : સુરતના ઉત્રાણમાં વાલીની ઓળખ આપી કિશોરીનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો

સુરતમાં હોસ્ટેલમાં રહેતી કિશોરીનું અપહરણ કરવામાં આવ્યું હતુ અને આરોપીએ હોસ્ટેલમાં પહોંચી વાલીની ઓળખ આપી હતી અને અપહરણ કર્યુ હતુ, દાદાનું મરણ થયું છે અને કિશોરીને લઈ જવાની છે તેમ કહી અપહરણ કર્યુ હતુ, હોસ્ટેલના સંચાલકોને દાળમાં કાળુ દેખાતા વાલીનો સંપર્ક કરતા ભાંડો ફૂટયો હતો. દાદાનું અવસાન થયુ હોવાની કહી હોસ્ટેલથી કિશોરીનું કર્યુ અપહરણ કિશોરી હોસ્ટેલ પરત ન આવતા સ્ટાફે ઘરે ફોન કર્યો અને સમગ્ર ઘટના સામે આવી છે, કિશોરીની ઉંમર 15 વર્ષ છે અને કિશોરી સલામત રીતે વાલીને સોંપવામાં આવી છે, અપહરણ કરનાર આરોપી સાંજે વિધાર્થીને તેની હોસ્ટેલ પર મૂકી ગયો હતો અને પોલીસે પોકસો એકટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપી અને કિશોરી બન્ને કઈ રીતે સંપર્કમાં આવ્યા હતા તેને લઈ તપાસ શરૂ કરવામાં આવી હતી, સમગ્ર ઘટનામાં સીસીટીવી પણ પોલીસે તપાસ્યા હતા. 23 ડિસેમ્બર 2025ના રોજ સુરતમાં પણ બની હતી અપહરણની અન્ય એક ઘટના સુરતના પલસાણામાં 16 ડિસેમ્બરના રોજ એક બાળકીનું અપહરણ થયું હતુ અને પોલીસે બિહાર પહોંચીને બાળકીને સલામત લઈ આરોપીની ધરપકડ કરી હતી, પાડોશમાં રહેતું દંપતી બાળકનું અપહરણ કરીને ગયું હોવાની વાત સામે આવી હતી, ઝડપાયેલ આરોપીઓને સંતાન નહી હોવાથી અપહરણ કર્યુ હોવાની વાત સામે આવી હતી. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદની હવા દિવસેને દિવસે બની રહી છે ઝેરી, થલતેજ અને શાંતિગ્રામમાં AQI 200ને પાર પહોંચ્યો

Read Full Story arrow_forward