Ahmedabad : મેઘરાજાની તોફાની બેટિંગ, વાહનચાલકો અટવાયા
શહેરમાં ભારે વરસાદને કારણે સમગ્ર શહેર થંભી ગયું હતું માત્ર બે કલાકમાં જ તૂટી પડેલા ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ નદીમાં ફેરવાઈ જતાં વહેલી સવારથી જ ટ્રાફ્કિ જામના દ્રશ્યો સર્જાયા હતા.પાણી ભરાવાને કારણે અનેક કાર, બાઇક અને ઓટોરિક્ષા જેવા વાહનોના એન્જિનમાં પાણી ઘૂસી જતાં વાહનો બંધ પડી ગયા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward