android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
આપ સૌને જન્મદિવસની शुभકામનાઓ 19-09-2026
calendar_today September 19, 2026

આપ સૌને જન્મદિવસની शुभકામનાઓ 19-09-2026

Hiral PuneshbhaiSnehaben DakshoshbhaiPratikkumar BharatbhaiRajeshkumar Dayashankarફૂલો એ અમૃત નો જામ મોકલ્યો છે, સુરજે ગગન થી સલામ મોકલ્યો છે, મુબારક તમને તમારો આ જન્મદિવસ, સાચા દિલ થી અમે આ પૈગામ મોકલ્યો છે ! ?જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છાઓ ?

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: રાજ્યમાં પવન ગાજવીજ સાથે પડી શકે છે ભારે વરસાદ, વાંચો પળેપળની અપડેટ
calendar_today September 19, 2026

Gujarat Latest News Live: રાજ્યમાં પવન ગાજવીજ સાથે પડી શકે છે ભારે વરસાદ, વાંચો પળેપળની અપડેટ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 19 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Ahwa : યાત્રાધામ ઉનાઈમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી
calendar_today September 18, 2026

Ahwa : યાત્રાધામ ઉનાઈમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી

વાંસદા તાલુકાના ઉનાઈ માતાજીના મંદિર ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76માં જન્મદિવસ નિમિત્તે વલસાડ-ડાંગના સાંસદ તેમજ લોકસભા દંડક ધવલભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ હતી. જેમાં પદાધિકારીઓ તથા કાર્યકરો હાજર રહ્યા હતાં.આ પ્રસંગે ઉનાઈ માતાજીના મંદિર પરિસરમાં 2100 દીવા પ્રગટાવી ભવ્ય દીપોત્સવ ઉજવાયો હતો. દીવાઓની રોશનીથી મંદિર પરિસર ઝળહળી ઉઠયું હતું. ઉપસ્થિત સૌએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ, સારા સ્વાસ્થ્ય અને દેશસેવાના કાર્ય માટે ઉનાઈ માતાજીને પ્રાર્થના કરી હતી. ત્યારબાદ માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી. જેમાં હાજરો લોકો જોડાયા હતાંસંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ રાજનેતા તરીકે સતત 25 વર્ષ સુધી રાજ્યના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તરીકે સેવા આપવાનો વિક્રમ સ્થાપી રાષ્ટ્રની સેવામાં યોગદાન આપ્યું છે.આ પ્રસંગે વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી લોચનભાઈ શાસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતાં.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward