ગુજરાતમાં ભૂકંપ, ઠેર ઠેર વરસાદ, પોલીસ બેડામાં મોટો ફેરફાર, મસ્જિદ પાસે વિસ્ફોટ
સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચોSandesh Digital Explainer : આવતીકાલથી ચોમાસું લેશે વિદાય, ચોમાસું અચાનક નથી જતું, આ રીતે થાય છે વિદાય, સમજો ગણિતSaputara : સાપુતારા પાસે ભૂકંપનો આંચકો, 2.7ની તીવ્રતાથી ધરા ધ્રૂજીGadhinagar: ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર, 10 IPS-SPS અધિકારીઓની બદલી, 4 નવા IPS ને ASP તરીકે પોસ્ટિંગGandhinagar: શાહપુર પાસે નદીમાં ગણેશ વિસર્જન વેળાએ 3 યુવક ડૂબ્યા; 2 ને બચાવાયા, 1 યુવક લાપતાJamnagarમાં બનાવટી દારૂ બનાવવાનું કૌભાંડ ખુલ્લું પડ્યું, નવાગામ ઘેડમાંથી LCB અને સિટી B ડિવિઝનની મોટી કાર્યવાહીWeather Update: રાજસ્થાન-બંગાળમાં આવતીકાલે ભારે વરસાદને લઈ એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણHouthi Attack Saudi: સાઉદીમાં તૈનાત ઇટાલીના શક્તિશાળી 'યુરોફાઇટર-2000'ને નિશાન બનાવતા થયુ ભારે નુકસાનNithari case: કેમ કરી સુરેન્દ્ર કોલીએ આત્મહત્યા? થયો હવે મસમોટો ખુલાસોPakistan Terror Attack: ખૈબર પખ્તુનખ્વાના કોહાટમાં મસ્જિદ પાસે વિસ્ફોટ, 15ના મોત, 20 લોકો ઘાયલMAITC હશે મમતા બેનર્જીની પાર્ટીનું નવું નામ, ફૂટબોલ ખેલાડી ચૂંટણી ચિહ્ન
Read Full Story arrow_forward