ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં છાસ વિતરણ કરાઈ
અમદાવાદ ના નેશનલ હાઈવે નંબર આઠ પર ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં ભાજપ બક્ષીપંચ મોરચા દ્દારો પાંચ હજાર લિટર છાસ નું વિતરણ ઉનાળાની કાળઝાળ ગરમીમાં કરવામાં આવ્યું હતું.રામોલ રિંગરોડ ખાતે સમુહ લગ્ન યોજાયા ગૌસ્વામી સમાજનો મોટો લગ્નોત્સવ યોજાયો અમદાવાદના રામોલ રિંગરોડ ખાતે ગૌસ્વામી સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સામાજિક અગ્રણીઓ અને હોદ્દેદારોનું શાલ ઓઢાડી બહુમાન કરાયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરોButtermilk, BJP, Highway, Ahmedabad
Read Full Story arrow_forward