Thangadh: સંદેશ ના અહેવાલ બાદ વીજ તંત્ર દ્રારા કામગીરી કરવામાં આવી
થાનગઢ (સં.ન્યુ.સ) : થાનગઢ તરણેતર બાયપાસ રોડ પર pgvcl લાઈન નીચે લબડતી જોવા મળી રહી હતી.જે સમાચાર શનિવારના રોજ પ્રસિદ્ધ થતા શનિવાર અને રવિવાર ની રજા બાદ તંત્ર દ્વારા વીજ લાઈનની કામગીરી કરવામાં આવી.જે લાઈન લાકડી ના ટેકા ઉપર હતી તેને રીપેર કરી વ્યવસ્થિત રીતે એક થાંભલા થી બીજા થાંભલા તરફ્ ફીટ કરવામાં આવી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward