android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Local Body Election 2026: બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો
calendar_today April 28, 2026

Local Body Election 2026: બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો

ધાનેરા નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં વિજેતા થયેલા ઉમેદવારોની વાત કરીએ તો, રિસનાબેન પ્રજાપતિ અને રમીલાબેન ચૌધરીએ મહિલા બેઠકો પર જીત હાંસલ કરી છે. ભાજપનો કેસરીયો લહેરાયો સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા નગરપાલિકામાં પણ ભાજપનો કેસરીયો લહેરાયો છે. ધ્રાંગધ્રાના વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2 માં ભાજપની આખેઆખી પેનલ વિજેતા બની છે. બંને વોર્ડના ચારે-ચારેય ઉમેદવારોએ જંગી બહુમતીથી જીત મેળવતા નગરપાલિકામાં ભાજપની પકડ મજબૂત થઈ છે. વિરોધ પક્ષોના સુપડા સાફ કરી ભાજપે અહીં ક્લીન સ્વીપ કર્યું છે. ડોલવણ તાલુકામાં પણ ભાજપનો દબદબો તાપી જિલ્લાની ડોલવણ તાલુકા પંચાયતમાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો છે. ડોલવણની મહત્વની ગણાતી બેડા રાયપુરા અને ચુનાવાડી બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજયી થયા છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ ભાજપના ઉમેદવારોની જીત એ વાતનો સંકેત આપે છે કે સરકારી યોજનાઓ અને પક્ષની કામગીરી છેવાડાના માનવી સુધી પહોંચી છે.આ પણ વાંચો: Gujarat Local Body Election Results 2026: કુતિયાણામાં કેસરીયો કે પંજો નહીં, પણ સાયકલ દોડી! કાંધલ જાડેજાની પેનલના રાભીબેન રૈગા વિજેતા જાહેર

Read Full Story arrow_forward
મદુરાઇ પવિત્ર થિરુકલ્યાણમનો ભવ્ય મહોત્સવ
calendar_today April 28, 2026

મદુરાઇ પવિત્ર થિરુકલ્યાણમનો ભવ્ય મહોત્સવ

આ પવિત્ર પ્રસંગ ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને આનંદ આપે છે.

Read Full Story arrow_forward
સિક્કિમમાં PM Modi યુવાનો સાથે રમ્યા ફૂટબોલ, જુઓ તસવીરો
calendar_today April 28, 2026

સિક્કિમમાં PM Modi યુવાનો સાથે રમ્યા ફૂટબોલ, જુઓ તસવીરો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા ભારે ચૂંટણી પ્રચારમાંથી એક દિવસની રજા લીધી અને મંગળવારે સિક્કિમના ગંગટોકમાં પોતાની ફૂટબોલ કુશળતા દર્શાવી. બંગાળની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના એક દિવસ પહેલા, પ્રધાનમંત્રી સિક્કિમની રાજધાનીમાં યુવાનો સાથે ફૂટબોલ રમતા જોવા મળ્યા. 

Read Full Story arrow_forward