Chotila: તરણેતર અને સરા OPની ચોટીલા નાયબ ક્લેકટરે મુલાકાત લીદ્યી
થાન : થાનગઢના તરણેતર મુકામે આવેલ આઉટ પોલીસ સ્ટેશન અને મૂળી તાલુકાના સરા ગામમાં આવેલ આઉટ પોલીસ સ્ટેશનની ચોટીલા નાયબ કલેકટર એચ.ટી.મકવાણા દ્રારા મુલાકાત લેવામાં આવી હતી. જેમાં નાયબ કલેકટર દ્વારા બંને આઉટ પોલીસ સ્ટેશનના તાબામાં કેટલા ગામો આવે છે, સરકારી દારૂગોળાની ખાતરી, ગામોમાં હથિયાર પરવાનેદારોની ખાતરી અર્થે રજીસ્ટર, સમન્સ રજીસ્ટરની, હિસ્ટ્રીશટર રજીસ્ટર, આવક જાવક રજીસ્ટર અને પોલીસ આવાસ અંગે તપાસણી કરી સંબંધિત પોલીસ ઇન્સ્પેકટરઓને જરૂરી મુદ્દા અંગે નાયબ ક્લેક્ટર દ્વારા સુચનાઓ આપવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward