પહલગામ હત્યાકાંડના એક વર્ષ બાદ પ્રવાસન પર શું થઈ અસર, જુઓ આજની તસવીર
ગયા વર્ષે 22 માર્ચે, પહેલગામમાં લિડર નદીના કિનારે આવેલી હોટેલ હેવન પ્રવાસીઓથી ભરેલી હતી. હોટેલ સંકુલની અંદર કાફે વિલો ખાતે ઠંડી સાંજે ડઝનબંધ લોકો લાઇનમાં ઉભા હતા. પરંતુ બરાબર એક મહિના બાદ 22 એપ્રિલ 2025ના રોજ બૈસરન ખીણમાં દર્દનાક ઘટના બની હતી. પાકિસ્તાની આતંકવાદીઓએ પહલગામમાં 26 નિર્દોષ નાગરિકોની ગોળી મારીને હત્યા કરી હતી. આ હત્યાકાંડથી પહેલગામ જ નહી સમગ્ર ભારત હચમચી ઉઠયું. આજે આ ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું. ત્યારે પહેલગામની તસવીર કેટલી બદલાયી છે તે જોઈએ.
Read Full Story arrow_forward