Patan: હારિજમાં ભાજપનો 47 મો સ્થાપના દિવસ ખૂબ ઉત્સાહ સાથે ઉજવાયો
આજ રોજ હારીજ શહેર ભાજપ અને હારીજ શહેર યુવા મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટી નો 47 મો સ્થાપના દિવસ પાર્ટી ના કાર્યાલયમાં ખૂબ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો.આ પ્રસંગે પૂર્વ મંત્રી ઠાકોર દિલીપ કુમાર ઠાકોર પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ દશરથજી ઠાકોર, રોહિતભાઈ ગૌસ્વામી ,રૂસીભાઈ ઠક્કર, સાથે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરોના નિવાસ્થાને જય ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લગાવી સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward