બ્રહ્મોસ અને એર ડિફેન્સ સિસ્ટમથી સજ્જ, INS તારાગિરી, જાણો ખાસિયત
આજે INS તારાગિરી ઔપચારિક રીતે ભારતીય નૌકાદળમાં સામેલ થયુ.. આ મહત્વપૂર્ણ સમારોહમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ હાજર રહ્યા.. આ યુદ્ધ જહાજ માઝગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા પ્રોજેક્ટ 17A હેઠળ બનાવવામાં આવ્યું છે. તારાગિરી નીલગિરી વર્ગનું ચોથું યુદ્ધ જહાજ છે, જે ભવિષ્યના દરિયાઈ પડકારોનો સામનો કરવા માટે રચાયેલ છે.
Read Full Story arrow_forward