Loksabha Today: સદન તમામ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરે છે, અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવ્યા બાદ બોલ્યા સ્પીકર ઓમ બિરલા
લોકસભામાં ઓમબિરલા પોતાના પદ પર પરત ફર્યા છે. તેમની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ હતો જેને ફગાવી દેવાયો છે. આ અંગે 2 દિવસ ચર્ચા થઇ. ત્યારે આજે લોકસભામાં બોલતા ઓમ બિરલાએ જણાવ્યું કે આ પદ કોઇ એક વ્યક્તિનું નથી. નિષ્ઠા અને નિષ્પક્ષ થઇને જવાબદારી નિભાવતો રહીશ. મે નિયમો અને પ્રક્રિયાનું ધ્યાન રાખ્યું છે. અમે સદનને નિયમોથી ચલાવવાનો જ પ્રયાસ કર્યો છે. નિયમથી વિશેષ કંઇ જ નથી. સદનના દરેક સભ્ય માટે નિયમ સમાન
Read Full Story arrow_forward