શ્રીનગરમાં હાઇ એલર્ટ, બેરિકેડ લગાવીને રસ્તા કર્યા સીલ
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યા સામે શિયા મુસ્લિમોના વિરોધ પ્રદર્શનને પગલે સાવચેતીના પગલા તરીકે શ્રીનગરના ઘંટા ઘરની આસપાસ બીજા દિવસે પણ સુરક્ષા વ્યવસ્થા હાઈ એલર્ટ પર છે.
Read Full Story arrow_forward