Junagadhમાં ગળેફાંસો ખાઈને યુવતીનો આપઘાત, પોલીસ ભરતીમાં એક - બે માર્કસથી થઈ હતી નાપાસ
જૂનાગઢમાં એક યુવતીએ પોલીસ ભરતીમાં નાપાસ થતાં અંતિમ નિર્ણય લઇ લીધો હતો અને તેણે આપઘાત કરતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.પોલીસ ભરતીમાં નાપાસ થવાને કારણે ગળેફાંસો લગાવ્યો મળતી માહિતી પ્રમાણે વધાવીના પ્લોટ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો જ્યાં 21 વર્ષીય પુનમ મારડિયાએ પોલીસ ભરતીમાં નાપાસ થવાને કારણે ગળેફાંસો લગાવીને આપઘાત કરી લીધો. પુનમ માત્ર એક- બે માર્ક્સથી નાપાસ થઈ હતી સુત્રોના જણાવ્યા અનુસાર, પુનમ માત્ર એક- બે માર્ક્સથી નાપાસ થઈ હતી, જેનાથી તે ભારે માનસિક દબાણમાં આવી ગઇ હોવી જોઇએ. પોલીસ તપાસ શરુ પોલીસને ઘટના અંગે જાણ કરતા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી. તાલુકા પોલીસ હજુ પણ ઘટનાની વિગતવાર તપાસ કરી રહી છે.આ પણ વાંચો---- Vadodaraમાં મહિલા સાથે દુષ્કર્મ આચરનારની ધરપકડ, મહિલાનો પીછો કરીને તેના ઘરમાં ઘુસી ગયો હતો
Read Full Story arrow_forward