Morbi News: બ્રિજ પર રહેલો વળાંક જોખમી બન્યો, એક જ સપ્તાહમાં બે અકસ્માતોની ઘટના
ગુજરાતમાં નાના શહેરોમાં માર્ગ અકસ્માતના બનાવો વધુ પ્રમાણમાં આવી રહ્યાં છે. મોરબીના લીલાપુર મચ્છુ 2 નદીના પુલ પર એક ટ્રક પલટી ગયો હતો. અહીં એક વળાંકના કારણે વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વળાંકના કારણે અકસ્માતના બનાવો મોરબીના લીલાપુરમાં મચ્છુ 2 નદી પર એક ટ્રક પલટી મારી ગયો હતો. આ પુલ પર રહેલા વળાંકને કારણે અનેકવાર અકસ્માતો સર્જાતા હોય છે. અગાઉ પણ આ જ જગ્યાએ એક રિક્ષા પલટી મારી ગઈ હતી. એક સપ્તામાં આ સ્થળે અકસ્માતની બીજી ઘટના સામે આવી છે. આ પણ વાંચોઃ Banaskantha News: બટાકાના ભાવ તળિયે, MLA માવજી દેસાઈએ CMને પત્ર લખી સહાયની માગ કરી
Read Full Story arrow_forward