Surendranagar: પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની જામીન અરજીની સુનાવણી, જામીન ન આપવા અધિકારીનું એફિડેવિટ
સુરેન્દ્રનગરમાં જમીનના ભ્રષ્ટાચાર કેસમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની જામીન અરજી અંગે આજે કોર્ટમાં સુનાવણી યોજાઇ હતી.તપાસ અધિકારીએ જામીન ના આપવા જણાવ્યુંઆ મામલે તપાસ અધિકારીએ રાજેન્દ્ર પટેલને જામીન ન આપવા માટે કોર્ટમાં એફિડેવિટ રજૂ કર્યું છે. તપાસ અધિકારીએ કોર્ટને જવાબ આપવા માટે સમય માગ્યો હતો. વધુ સુનાવણી આગામી સોમવારે કોર્ટે તપાસ અધિકારીને પૂરતો સમય આપવા માટે આગળની સુનાવણી સોમવારે નક્કી કરી છે.આ પણ વાંચો---- Surendranagar : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં AAPને મોટો ઝટકો, રાજુ કરપડાએ AAP માંથી રાજીનામું આપ્યું
Read Full Story arrow_forward