શ્રીનગર કાશ્મીર ઘાટીમાં શીત લહેર
વહેલી સવારમાં અનેક વિસ્તારોમાં દૃશ્યતા ઘટી ગઈ હતી, જેના કારણે લોકો માટે મુશ્કેલીઓ વધી.
Read Full Story arrow_forwardStay informed with the latest happenings, achievements, and announcements from our community.
વહેલી સવારમાં અનેક વિસ્તારોમાં દૃશ્યતા ઘટી ગઈ હતી, જેના કારણે લોકો માટે મુશ્કેલીઓ વધી.
Read Full Story arrow_forward
ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.
Read Full Story arrow_forward
અમદાવાદ શહેરમાં દૂષિત પાણી અને પાણીજન્ય રોગચાળાની સમસ્યા વધુ ગંભીર બની છે. મહાનગરપાલિકાના તાજા ડેટા અનુસાર, છેલ્લા 5 વર્ષમાં શહેરમાં 3 લાખથી વધુ ફરિયાદો નોંધાઇ છે.2025માં 74,392 ફરિયાદો નોંધાઈ 2021માં મનપાને 42,192 ઓનલાઇન ફરિયાદો મળી હતી, જે 2022માં 95,978 સુધી વધ્યી છે. 2023માં 68,993, 2024માં 75,942 અને 2025માં 74,392 ફરિયાદો નોંધાઈ. છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 44,258 કેસ નોંધાયા પાણીજન્ય રોગચાળાના પ્રભાવના મામલે પણ ચિંતાજનક સ્થિતિ છે. છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 44,258 કેસ નોંધાયા, જેમાં ઝાડા-ઉલ્ટીના 22,436, ટાઈફોઈડના 13,450, કમળાના 7,972 અને કોલેરાના 400 કેસ નોંધાયા છે. શહેરના 26 હાઈ-રિસ્ક વિસ્તાર દૂષિત પાણી અને રોગચાળાની દહેશત માટે ઓળખાયા શહેરના 26 હાઈ-રિસ્ક વિસ્તાર દૂષિત પાણી અને રોગચાળાની દહેશત માટે ઓળખાયા છે. હવામાન અને ગંદા પાણીના કારણે ઝાડા-ઉલ્ટી જેવા પાચન તંત્રના રોગોમાં વધારો થવાની શક્યતા વધુ છે. આ પણ વાંચો---- Gujarat Latest News Live : ગુજરાતમાં કડકતી ઠંડીનો ચમકારો, સૌથી ઓછુ નલીયામાં 7 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયુ
Read Full Story arrow_forward