Ahmedabad : ગંદકી ફેલાવતા એકમો સામે કડક કાર્યવાહી, 5 એકમો સીલ
અમદાવાદ શહેરમાં સફાઈ જાળવવા માટે અમલમાં આવેલી કામગીરી હેઠળ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાબરમતી વિસ્તારમાં ગંદકી ફેલાવતા 5 વેપારી એકમો સીલ કરાયા છે.McD, KFC અને ફેશન ફેક્ટરી સહિત અન્ય એકમો સામે કાર્યવાહી કરી મ્યુનિસિપલ ટીમે McD, KFC અને ફેશન ફેક્ટરી સહિત અન્ય એકમો સામે કાર્યવાહી કરી છે. આ ઉપરાંત, EWS આવાસની સ્કીમને પણ નિયમોનો ભંગ કરવા બદલ સીલ કરવામાં આવ્યું. 2.75 લાખ રૂપિયાનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો AMC દ્વારા આ કાર્યવાહી દરમિયાન 2.75 લાખ રૂપિયાનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા જણાવ્યું છે કે શહેરમાં સફાઈ જાળવવા અને ગંદકી ફેલાવનારાઓ પર સખ્ત પગલાં લેવાતા રહેશે. આ પણ વાંચો---- Gujarat Latest News Live : ગુજરાતમાં કડકતી ઠંડીનો ચમકારો, સૌથી ઓછુ નલીયામાં 7 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયુ
Read Full Story arrow_forward