android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
આપ સૌને જન્મદિવસની शुभકામનાઓ 08-09-2026
calendar_today September 8, 2026

આપ સૌને જન્મદિવસની शुभકામનાઓ 08-09-2026

Bharatbhai ArvindbhaiSandhyaben PrahladbhaiChirag PremanandRajeshkumar Gaurishankarહસતા રહો તમે લાખો ની વચ્ચે, ખીલતા રહો તમે કરોડો ની વચ્ચે, રોશન રહો તમે અરબો ની વચ્ચે, જેવી રીતે રહેછે સૂરજ સિતારો ની વચ્ચે. ?હેપ્પી બર્થડેય ?

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ગુજરાતમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ, દક્ષિણ ઝોનના આ વિસ્તારોમાં વરસાદ ખાબકવાની સંભાવના
calendar_today September 8, 2026

Gujarat Latest News Live : ગુજરાતમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ, દક્ષિણ ઝોનના આ વિસ્તારોમાં વરસાદ ખાબકવાની સંભાવના

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 08 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
ઝઘડિયાની સેવા રૂરલ સંસ્થાને બ્રિટિશ મેડિકલ જર્નલ સાઉથ એશિયા ઍવૉર્ડ
calendar_today September 7, 2026

ઝઘડિયાની સેવા રૂરલ સંસ્થાને બ્રિટિશ મેડિકલ જર્નલ સાઉથ એશિયા ઍવૉર્ડ

ઝઘડિયા : ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ આપતી ઝઘડિયાની સેવા રૂરલ સંસ્થાને બ્રિટિશ મેડિકલ જર્નલ (BMJ) સાઉથ એશિયા એવોર્ડ-2026 મળ્યો છે. આએવોર્ડને મેડિકલ જગતમાં મેડિસિનનો ઓસ્કાર કહેવાય છે. જેની દિલ્હીમાં જાહેરાત કરાઈ હતી. સેવા રૂરલને સિકલ સેલ રોગમાં સગર્ભા મહિલાઓની ઉત્કૃષ્ટ સંભાળ માટે આ સન્માન મળ્યું છે. દક્ષિણપૂર્વ એશિયામાંથી 700 થી વધુ સંસ્થાઓ આ સ્પર્ધામાં હતી. તેમાંથી સેવા રૂરલની પસંદગી કરાઈ છે. સંસ્થાએ છેલ્લા 10 વર્ષમાં આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલને કારણે થતા માતા મૃત્યુદરમાં 50 % ઘટાડો કર્યો છે. આ ઉપરાંત, મૃતજન્મ ની ઘટનાઓમાં પણ 67% જેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે.આ સફ્ળતા બદલ સેવા રૂરલની ટીમને અભિનંદન પાઠવ્યા છે. આનાથી સેવા રૂરલના મોડેલનો લાભ અન્ય જરૂરિયાતમંદ વિસ્તારો સુધી પણ પહોંચાડી શકાશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward