પોલીસ દ્વારા માનવતાની પરબ શરુ કરાઈ
અમદાવાદ । કાળઝાળ ગરમીમાં લોકોની તરસ છિપાવવા માટે અમદાવાદની જશોદાનગર પોલીસ ચોકી દ્વારા ઠંડા પાણીના કેમ્પર મૂકીને સરાહનીય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પોલીસનો આ માનવતાવાદી ચહેરો જોઈ સ્થાનિકોએ બિરદાવી રહ્યા છે અને લોકો કાળઝાળ ગરમીમાં ઠંડું પાણી પીધા પછી પોલીસની કામગીરીને લઈને ખુશી વ્યક્ત કરી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward