Patan: પાટણના બાલીસણામાં આગ ભભુકી : જાનહાની ટળી
પાટણ : પાટણ તાલુકાના બાલીસણા ગામે આવેલ સિંધી વાસ પાસેની આંબાવાડી ખાતે અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બનવા પામી હતી. જેની જાણ જાનમહમદ સીંધી દ્વારા પુર્વ સદસ્ય નરેશભાઈ પરમારને કરતાં તેમણે મામલતદાર સહિતના તંત્રનું ધ્યાન દોરતા તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડની ટીમ સહિત નવનિયુક્ત ડેલીગેટ અને સરપંચ સહિતના દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે લાગેલી આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થવા પામી ન હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward