Chanasma: ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામે રામદેવપીરની શોભાયાત્રા નીકળી
ચાણસ્મા : ચાણસ્મા પાટણ હાઇવે પર આવેલ રૂપપુર ગામે રામદેવપીરના મંદિરે બીજના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડયા હતા. જેને લઈ ધાર્મિક વાતાવરણ રચાયું હતું. દર વર્ષેની પરંપરા મુજબ ચાલુ વર્ષે પણ ઠાકોર સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સમગ્ર ગામમાં ફ્રી નીજ હાઈવે પર આવેલા મંદિરે સંપન્ન થવા પામી હતી. જ્યાં હર્ષોલ્લાસ સાથે રામાપીરના મંદિરે? નેજા ચડાવાયા હતા અને સમુહ આરતી ઉતારવામાં આવી હતી.ઉત્સવ દરમિયાન જય અલખધણી સેવા કેમ્પ અને યુવા મિત્ર મંડળના સહયોગથી ઠંડી છાસ અને ચા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward