Limbdi: લીંબડી એસટી ડેપો ખાતે કર્મચારી મંડળ દ્વારા ડો. બાબા સાહેબ જન્મ જયંતીની ઉજવણી
લીંબડી : લીંબડી એસટી ડેપો ખાતે એસટી કર્મચારી મંડળના કર્મચારીઓ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકર સાહેબની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી. જેમાં ઇન્ચાર્જ મેનેજર અશોકસિંહ જાડેજા તેમજ કર્મચારી મંડળના કાર્યકારી પ્રમુખ મદનસિંહ જાડેજા દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરજીની તસ્વીરને ફૂલહાર કરી કેક કાપી ડેપોના તમામ કર્મચારીઓ તેમજ મુસાફ્ર જનતાને આઈસ્ક્રીમનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.બાબા સાહેબ એસટી કર્મચારી મંડળના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward