Patan: શુદ્ધિકરણ પર જોખમ : પાટણમાં પીવાનું શુદ્ધ પાણી થયું અશુદ્ધ !
પાટણ શહેરમાં તમામ લોકોને ઘરો સુધી પીવાનુ શુદ્ધ પાણી મળી રહે તે માટે ખોરસમથી પાટણમાં આવેલ પદ્મનાથ કેનાલમાં ઠાલવવામાં આવતું હોય છે. જ્યાંથી પાણી સીધું જ શહેરમાં આવેલ ખાન સરોવરમાં ઠાલવવામાં આવે છે. ત્યારે હાલમાં પાટણમાં પદ્મનાથ કેનાલમાં છોડાતાં પાણીમાં કેટલાક લોકો અંદર પાણીમાં નહાવા પડીને શુદ્ધ પાણીને અશુદ્ધ કરવામાં આવી રહ્યું છે. જેને લઈ ભવિષ્યમાં રોગચાળાની સ્થિતિ ન સર્જાય તે માટે કેનાલમાં નહાવા આવતાં લોકોને અટકાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward