Ahmedabadથી રાજસ્થાન જતી ટ્રેનો હાઉસફૂલ, જુઓ Video
જયપુર, જોધપુર, ઉદેપુર, બીકાનેરની ટ્રેનો ફુલ છે અને મોટાભાગની ટ્રેનોમાં સ્લીપર, એસી ક્લાસ હાઉસફૂલ છે, સાબરમતી રેલવે સ્ટેશને વધારાના કાઉન્ટર શરુ કરાયા છે. ભારતીય રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે ખૂબ જ સારા સમાચાર છે. ભારતીય રેલ મંત્રાલયે ગુજરાત અને રાજસ્થાનને જોડતી નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને મંજૂરી આપી છે. આ અઠવાડિયે બે વંદે ભારત ટ્રેન સેવાઓ બંધ કરવામાં આવશે ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, નવી ઉદયપુર-અસારવા વંદે ભારત ટ્રેનની શરૂઆત સાથે ભારતીય રેલ્વેએ બે હાલની વંદે ભારત એક્સપ્રેસ સેવાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઉત્તર પશ્ચિમ રેલ્વે અનુસાર, ટ્રેન નં. 20981/82 (ઉદયપુર શહેર-આગ્રા કેન્ટ-ઉદયપુર શહેર) વંદે ભારત એક્સપ્રેસ 15 ફેબ્રુઆરી, 2026 થી બંધ કરવામાં આવશે અને ટ્રેન નં. 20979/80 (ઉદયપુર શહેર-જયપુર-ઉદયપુર શહેર) વંદે ભારત એક્સપ્રેસ 14 ફેબ્રુઆરી, 2026 થી બંધ કરવામાં આવશે. આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાતના નગરપાલિકા વિસ્તારોમાં અમૃત 2.0 હેઠળ રાજયના શહેરી વિસ્તારોમાં ₹117.56 કરોડના ખર્ચે 131 બગીચાઓ વિકસિત થઈ રહ્યાં છે
Read Full Story arrow_forward