Navsariમાં ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત બે આરોપીની સાયબર ફ્રોડના ગુનામાં ધરપકડ, બંનેએ 2 કરોડથી વધુનું ટ્રાન્જેક્શન કર્યું હતું
નવસારીની બીલીમોરા પોલીસે ઓપરેશન “મ્યુલ હન્ટ” અંતર્ગત બે આરોપીઓને ધરપકડ કરી છે, જેઓ સાયબર ફ્રોડમાં સંડોવાયેલા હતા. 2 કરોડથી વધુનું ગેરકાયદે ટ્રાન્જેક્શન પોલીસના જણાવ્યા અનુસાર, આ બંને આરોપીઓએ 2 કરોડથી વધુનું ગેરકાયદે ટ્રાન્જેક્શન કર્યું હતું. દેશભરમાં 35 અલગ-અલગ સાયબર ગુનાઓમાં સામેલ તપાસમાં ખુલ્યું કે આરોપીઓ દેશભરમાં ૩૫ અલગ-અલગ સાયબર ગુનાઓમાં સામેલ રહ્યા હતા. પકડાયેલા આરોપીઓને મધ્યપ્રદેશમાંથી ઝડપી લાવવામાં આવ્યા છે આંતર રાજય નેટવર્ક સાથે બંને આરોપી સંકળાયેલા ઓનલાઇન સાયબર ફ્રોડ ટ્રાન્જેક્શનના આંતર રાજય નેટવર્ક સાથે બંને આરોપી સંકળાયેલા હતા અને બંને મધ્યપ્રદેશમાં છુપાયેલા હતા. પોલીસની ટીમે બંનેને ટ્રેક કરીને મધ્યપ્રદેશ જઇને ઝડપી પાડ્યા હતા. આ પણ વાંચો---- Vadodara : અકોટા બ્રિજ પાસે બાઈક અકસ્માતમાં યુવકના થયેલા મોતમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, યુવકે તેના મોંઢા પર પ્લાસ્ટિકની કોથળી કેમ બાંધી ?
Read Full Story arrow_forward