Kutchના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ, જુઓ Video
માવઠાથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, કચ્છમાં નારાયણ સરોવર, વર્માનગર અને ગુહર દયાપર વિસ્તારમાં કમોસમી વરસાદ થયો છે, પાકિસ્તાન પર સર્જાયેલા કોલ્ડ ફ્રન્ટના કારણે કમોસમી વરસાદ વરસ્યો છે, માવઠાથી ખેડૂતોના પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. રુવારે કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે સામાન્ય વરસાદ પણ પડ્યો હતો. કચ્છ અને મહેસાણામાં કમોસમી વરસાદ ખાબક્યો હવામાન વિભાગની આગાહીને પગલે ગુરુવારે કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં નારાયણ સરોવર, વર્માનગર, ગુહર સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે. આમ, પાકિસ્તાન ઉપર સર્જાયેલા કોલ્ડ ફ્રન્ટ કચ્છ તરફ આવતા વરસાદી માહોલ છવાયો છે. કમોસમી વરસાદના કારણે ઠંડીએ જોર પડ્યું છે. આ પણ વાંચો : Gandhinagar News : રાજયની 13 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ‘બાલિકા પંચાયત’ની રચના, વાંચો Inside Story
Read Full Story arrow_forward