Morbiમાં પીપળી જેતપર રોડ પર સ્થાનિકોએ કર્યો ચક્કાજામ, 400 જેટલા મકાનધારકો સાથે છેતરપિંડીનો આક્ષેપ, જુઓ Video
બિલ્ડર સામે કાર્યવાહી ન થયાના આરોપ સાથે ચક્કાજામ કર્યો છે અને બિલ્ડર સામે પોલીસ કાર્યવાહી ન થતા લોકોમાં રોષ છે, 400 જેટલા મકાનધારકો સાથે છેતરપિંડીનો આક્ષેપ કરવામાં આવ્યો છે, પોલીસે બિલ્ડર સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. સોસાયટીના રહીશોએ અગાઉ બિલ્ડરો સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાવ્યા બાદ કાર્યવાહી નહીં થયાનાં આરોપ સાથે ચક્કાજામ. મોરબી બી ડિવિઝન પોલીસે નોંધી ફરિયાદ મોરબી કલેકટર કચેરીમાં ધરણાં પર બેસીને કાર્યવાહી કરવા રજૂઆત છતાં પોલીસની કામગીરી નહીં થતાં વિરોધ થયો છે, આશરે 400 જેટલાં મકાન ધારકો સાથે છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ છે, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે બિલ્ડરો સામે પોલીસ ફરીયાદ નોંધી છે. આ પણ વાંચો : Surat : હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યા કેસનાના આરોપીની સાયબર ફ્રોડ કેસમાં સુરત પોલીસે કરી ધરપકડ, જુઓ Video
Read Full Story arrow_forward