Ahmedabad : બી.વી.ડી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બાપુનગર ખાતે ગણેશ ચતુર્થી નિમિતે કાર્યક્રમ યોજાયો
ભાદરવા સુદ ત્રીજ/ચોથ દિવસે બી.વી.ડી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બાપુનગર ખાતે ગણેશ ચતુર્થી નિમિતે કોલેજના વિવિધ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીગણ દ્વારા ગણેશ સ્થાપન - પૂજા વિસર્જન આનંદ ઉલ્લાસ સહ આયોજન કરવામાં હતું. જેમાં સમગ્ર આયોજનમાં કૉ-ઓર્ડીનેટર ડૉ. રંજન વ્યાસ દ્વારા કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. જે આ પ્રકારના કાર્યક્રમો થકી વિદ્યાથીઓમાં એક હકારાત્મક પ્રભાવ સાથે આધ્યાત્મિક વિકાસ સાથે સારા સંસ્કારો આપો આપ આવતા હોય તે સંદેશ સાથે કોલેજના આચાર્ય ડૉ.કૈલાસગીરી ગોસ્વામીએ વિદ્યાર્થીઓને પ્રસંગોચિત સંબોધન કર્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward