Gujarat Latest News Live : બાકરોલમાં ‘નાણાનો વરસાદ’ કરવાની લાલચ આપી ભાવનગરના યુવક સાથે ₹49.34 લાખની ઠગાઈ, તાંત્રિક વિધિના બહાને ખેલ ખેલાયો
ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 08 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.
Read Full Story arrow_forward