Kheda: લવ જેહાદ મુદ્દે કઠલાલમાં દેખાવ કરાયા
કઠલાલ : કઠલાલમા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ કપડવંજ જિલ્લા દ્વારા લવ જેહાદ મામલે દેખાવ કરવામાં આવ્યા હતા. પુનાની એક કંપનીમાં થયેલ લવ જેહાદની ઘટનાને લઈ વીએચપી અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકરોએ લવ જેહાદ મામલે કઠલાલ ચાર રસ્તા પાસે દેખાવો કર્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward