Surendranagar: ઝાલાવાડ - અમદાવાદ જિલ્લામાં રામલલ્લાના ભાવભેર વધામણાં
વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત દેવ સેવા ટ્રસ્ટ, જોરાવરનગર દ્વારા રામનવમીના નિમિત્તે ગુરૂવારે સાંજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયુ હતુ. જેમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ અધ્યક્ષ હાર્દીકભાઈ ટમાલીયા, જિજ્ઞાબેન પંડયા સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા શોભાયાત્રાના અધ્યક્ષ જયદીપભાઈ પ્રજાપતી, ઉપાધ્યક્ષ જીજ્ઞેશ કંસારા, પ્રકાશભાઈ પ્રજાપતી સહિતનાઓએ તૈયારીઓ કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward