Vadodara: સાવલીમાં સોળગામ પટેલ સમાજ દ્વારા કોમ્યુનિટી હૉલનું ખાતમુહૂર્ત
સાવલી : સાવલી મુવાલ રોડ પર આવેલી શ્રી પટેલ સેવા સમાજ સોળગામની વાડીએ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન સમારંભ અને નવીન નિર્માણ થનાર કમ્યુનિટી હોલનું ધારાસભ્ય કેતન ઇનામદાર સહિતના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે એસ પી જી મધ્ય ગુજરાતના પ્રમુખ વીરાંગ પટેલ, મીડિયા સેલ કન્વીનર વિમલ પટેલ, પટેલ સેવા સમાજના પ્રમુખ દિલીપ પટેલ, ઉપપ્રમુખ મહેશ પટેલ, એપીએમસી ચેરમેન રાજુ પટેલ નિખિલ પટેલ સહિત સમસ્ત સોળગામ પટેલ સમાજના અગ્રણી ઉપસ્થિત રહ્યાં હતાં નવનિર્માણ થનાર કમ્યુનિટી હૉલ માટે ધારાસભ્ય કેતન ઇનામદાર સહિતના દાનવીરોનો ઉપપ્રમુખ મહેશભાઈએ આભાર વ્યક્તકર્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward